"ગુર્જરપતિ મૂળરાજદેવ - ૧" ધૂમકેતુ દ્વારા લખાયેલી ઐતિહાસિક નવલકથા છે, જે ગુજરાતના ચાલુક્ય વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના જીવન અને તેમના શાસનના પ્રારંભિક સમયનું વર્ણન કરે છે.