ગુજરાતના પ્રખ્યાત કવિ રમેશ પારેખનો કાવ્યસંગ્રહ, '૬ અક્ષરનું નામ'. તેમની આગવી શૈલી અને રમૂજથી ભરપૂર કવિતાઓ.