શ્રી અરવિંદભાઈ મણીઆર રીસર્ચ સેન્ટર
રમણલાલ સોની દ્વારા અનુવાદિત આ પુસ્તક શેરલોક હોમ્સના રોમાંચક રહસ્યમય કેસોનો ચોથો ભાગ છે, જેમાં સોનેરી ચશ્મા અને અન્ય વાર્તાઓનો સમાવેશ થાય છે.