શ્રી અરવિંદભાઈ મણીઆર રીસર્ચ સેન્ટર
રમણલાલ સોની દ્વારા અનુવાદિત આ પુસ્તક ટાર્ઝન અને સિંહપુરુષના સાહસિક કારનામાઓનું વર્ણન કરે છે. બાળકો માટે રોમાંચ અને કલ્પનાનો ખજાનો છે.